Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/kiss-day-2025.jpg)
કિસ ડે વેલેન્ટાઇન ડેના એક દિવસ પહેલા આવે છે. 13 ફેબ્રુઆરીને દુનિયાભરમાં કિસ ડે તરીકે ઉજવાય છે. કિસ ડે પર પાર્ટનર કે પ્રિયજના હોઠ પર પ્રેમભર્યું ચુંબન કરીને પ્રેમ વ્યક્ત કરે છે. કિસ એટલે કે ચુંબન પ્રેમ વ્યક્ત કરવાની એક સરળ રીત છે. જ્યારે કોઇ વ્યક્તિ પર બહુ પ્રેમ અને વ્હાલ હોય છે ત્યારે તે પ્રગટ કરવાની સરળ રીત છે કિસ. અહીં કિસ ડે શુભેચ્છા સંદેશ આપ્યા છે, જેના વડે તમે તમારા પાર્ટનરને એક શબ્દ બોલ્યા વગર પ્રેમનો અહેસાસ કરાવી શકો છો. Happy Kiss Day
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Kiss-Day-Wishes.jpg)
માત્ર પાણી પુરતું નથી તરસ છીપાવવા માટે
Happy Kiss Day
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Kiss-Day-Wishes-Massages-Images.jpg)
એકલી હવા એ ઠેકો લીધો છે તને સ્પર્શવાનો…
Happy Kiss Day
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Kiss-Day-Wishes-photo.jpg)
તમે પણ ચુપ રહે જો, હું પણ ચુપ રહીશ
એક બીજાને પોતાની બાંહોમાં રાખીશું
અને પછી એક પ્રેમ ભરી કિસ કરીશું
Happy Kiss Day Dear
હેપ્પી કિસ ડે
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Kiss-Day-Wishes-Shayari.jpg)
આંખ બંધ કરી મીસ કરું છું
મુલાકાત રોજ નથી થતી
તેથી જ સપનામાં તમને કિસ કરું છું
Happy Kiss Day
કિસ ડેની શુભેચ્છા
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Kiss-Day-Wishes-Shayari-1.jpg)
લાગે છે તેનાં બે હોઠ જ મારો ઇલાજ હતો
Happy kiss Day
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/kiss-day-wishes-photo-shayari.jpg)
અને એક નવી શરૂઆતનો પેગામ હોય
મળે તારા હોંઠ મારા હોંઠ થી એ રીતે
જાણે મારા હોઠ તારા
અને તારા હોંઠ મારા નામે હોય
Happy Kiss Day
ચુંબન દિવસની શુભેચ્છા
(Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us