Gujarat Tour Plan: ગુજરાતનું આ પ્રખ્યાત પ્રવાસ સ્થળ 15 માર્ચે થશે બંધ, ધરતી પર ચંદ્ર જેવો અનુભવ

Kutch Rann Utsav 2025 Last Date: ગુજરાતમાં જોવાલાયક ઘણા સ્થળો છે. જો કે અમુક સ્થળો પર ફરવા માટે ચોક્કસ સમયગાળા દરમિયાન જ જવું પડે છે. અહીં આવા જ એક પ્રખ્યાત પ્રવાસ સ્થળ વિશે વાત કરી રહ્યા છે, જે 15 માર્ચે બંધ થવાનું છે. ત્યારબાદ ત્યાં ફરવા જવા માટે તમારે દિવાળી સુધી રાહ જોવી પડશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
kutch જીવનશૈલી પ્રવાસ ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત