ગુજરાત મોનસૂન વેધર : આજે ક્યાં કેવો વરસાદ પડ્યો? આગાહી - આગામી ચાર દિવસ આ જિલ્લાઓમાં રહેશે મેઘ મહેર

Gujarat Rain Forecast and Weather News : ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અમરેલી, ભાવનગર, વલસાડ સહિતના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત