shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/mango-smoothie-Recipe-in-gujarati.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/mango-smoothie-Recipe-tips.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/mango-smoothie-Recipe.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/mango-smoothie.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/summer-special-recipe-1.jpg)
કાળઝાળ ગરમીમાં કંઈક ઠંડુ પીવાની ખુબજ ઈચ્છા થાય છે, ગરમીના સમય દરમિયાન આપણે આપણા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમને પણ અસહ્ય ગરમીથી રાહત મેળવવા માટે કંઈક અલગ, તાજગી અને સ્વાદથી ભરપૂર અજમાવવા માંગતા હો, તો મેંગો સ્મૂધી (mango smoothie) એક સારો વિકલ્પ બની શકે છે.