Masoor Dal For Skincare | મસૂર દાળ તમારા ચહેરાની વધારશે સુંદરતા, આ રીતે બનાવો ફેસપેક
Masoor Dal For Skincare | મસૂરની દાળ (Masoor Dal) માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ તમારી સ્કિનને પણ ચમકદાર બનાવવામાં પણ મદદરૂપ છે. તે તમારા સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેનું ધ્યાન રાખે છે. મસૂર દાળ ફેસપેક આ રીતે બનાવો અને મસૂર દાળના ફાયદા જાણો
મસૂરની દાળ (Masoor Dal) માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ તમારી સ્કિનને પણ ચમકદાર બનાવવામાં પણ મદદરૂપ છે. તે તમારા સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેનું ધ્યાન રાખે છે. મસૂર દાળ ફેસપેક આ રીતે બનાવો અને મસૂર દાળના ફાયદા જાણો
બ્યુટી ટિપ્સ : વધુ સારા પરિણામો મેળવવા માટે અઠવાડિયામાં 2-3 વખત ફેસ પેક લગાવો. કોઈપણ નવો ફેસ પેક લગાવતા પહેલા, પેચ ટેસ્ટ કરો. સ્વસ્થ અને ચમકતી ત્વચા માટે યોગ્ય આહાર લો અને પુષ્કળ પાણી પીઓ.
ત્વચા માટે ફાયદા નેચરલ સ્ક્રબ: મસૂરની દાળ કુદરતી સ્ક્રબ તરીકે કામ કરે છે, જે ચહેરા પરથી ખીલ અને બ્લેકહેડ્સ દૂર કરે છે દાળમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને સુધારે છે અને ડાઘ ઘટાડે છે.
ત્વચા માટે કયો મસૂરનો ફેસ પેક શ્રેષ્ઠ છે? : મસૂરની સરળ પેસ્ટ ચહેરા પર લગાવવી એ એક ઉત્તમ ફેસ પેક છે. તેને આખી રાત પલાળી રાખો અને પીસીને ચહેરા પર 15-20 મિનિટ સુધી લગાવો અને ધોઈ લો. તે ત્વચાને ચમકદાર અને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે.