Modi Cabinet Minister List 2024: મોદી સરકાર 3.0 : કેબિનેટ મંત્રીઓએ લીધા શપથ, જુઓ કોને કોને મળ્યું સ્થાન, સંપૂર્ણ લીસ્ટ

Modi Cabinet Minister List 2024 : પીએમ મોદીએ વડાપ્રધાન પદ માટે શપથ લીધા તો, સાથે મોદી સરકારના નવા કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા, જેમાં અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, એસ જયશંકર સહિત અનેક નેતાઓને ફરી મંત્રી પદ મળ્યું.

June 09, 2024 21:29 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ