Mohammed Shami: મોહમ્મદ શમી જીવે છે લક્ઝુરિયસ લાઈફ; જૂઓ આલિશાન ઘરનો નજારો, ફાર્મા હાઉસની કિંમત સાંભળી ચોંકી જશો
Mohammed Shami Farmhouse: ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. તેણે 6 મેચમાં 23 વિકેટ લઈને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી
ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. તેણે 6 મેચમાં 23 વિકેટ લઈને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
મોહમ્મદ શમી ક્રિકેટના મેદાન પર જેટલો હિટ છે, તેટલો જ તે ક્રિકેટના મેદાનની બહાર પણ લક્ઝુરિયસ લાઈફ જીવે છે. યુપીના અમરોહા જિલ્લાના અલીનગર વિસ્તારમાં તેનું આલીશાન ફાર્મ હાઉસ છે.
અહીં મોહમ્મદ શમી પણ બ્રેક દરમિયાન પોતાની મેચની પ્રેક્ટિસ કરે છે. તેને ફાર્મ હાઉસમાં પ્રેક્ટિસ નેટ અને વ્યક્તિગત ક્રિકેટ પિચ પણ મળી છે, જ્યાં તે ઝડપી બોલિંગની પ્રેક્ટિસ કરે છે.