Monsoon travel tips : ભારતનું એક એવું ગામ જ્યાં કોબ્રા અને માણસો ઘરમાં રહે છે સાથે, ત્યાંના નજારા છે અદ્ભુત

Cobra Capital of India in Gujarati: અગુમ્બેને ભારતની સાપની રાજધાની કહેવામાં આવે છે અને અહીં ફક્ત કોઈ સાપ જ નહીં પરંતુ વિશ્વનો સૌથી ઝેરી સાપ, કિંગ કોબ્રા, રહે છે. અહીંના લોકો સાપ સાથે પણ રહે છે. આ સ્થળ વિશે વધુ જાણો.

July 18, 2025 12:30 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ