Moong Dal | મગ દાળ ખીચડી માં આ વસ્તુ ઉમેરો, વિટામિન ઉણપ થશે દૂર, જાણો ફાયદા

Moong Dal | મગની દાળ (Moong Dal) પોષક તત્વોથી ભરપૂર હળવો અને સરળતાથી સુપાચ્ય ખોરાક છે. તેમાં સારી માત્રામાં પ્રોટીન, ફાઈબર અને વિટામિન મળી આવે છે. આ સિવાય આ દાળમાં આયર્ન પણ હોય છે, જે લોકોને શરીરમાં એનિમિયા હોય તેમણે મગની દાળની ખીચડીનું સેવન ચોક્કસ કરવું જોઈએ

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips