shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-featured-2-25.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-hindi-759.jpg)
હિન્દી ભારતની સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારતમાં 52.8 કરોડ લોકો હિન્દી બોલે છે. (ફોટો સોર્સઃ ઈન્ડિયન એક્સપ્રેસ)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-pexels-thirdman-6503133.jpg)
વસ્તી ગણતરીના આંકડા અનુસાર, 2 લાખ 59 હજારથી વધુ લોકોએ તેમની પ્રથમ ભાષા તરીકે અંગ્રેજી પસંદ કરી હતી. તેને બીજી અને ત્રીજી ભાષા તરીકે પસંદ કરનારા લોકોની સંખ્યા 12.9 કરોડથી વધુ છે. (ફોટો સોર્સઃ પેક્સેલ્સ)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-ch1795926.jpg)
ભારતમાં 9.7 કરોડથી વધુ લોકો બંગાળી ભાષા બોલે છે. (ફોટો સોર્સઃ ઈન્ડિયન એક્સપ્રેસ)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-ch1787089.jpg)
દેશમાં 8.8 કરોડથી વધુ લોકો મરાઠી ભાષા બોલે છે. (ફોટો સોર્સઃ ઈન્ડિયન એક્સપ્રેસ)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-telgu.jpg)
8.1 કરોડથી વધુ ભારતીયો તેલુગુ ભાષા બોલે છે. (ફોટો સોર્સઃ ઈન્ડિયન એક્સપ્રેસ)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-tamil.jpg)
ભારતમાં 6.9 કરોડથી વધુ લોકો તમિલ ભાષા બોલે છે. (ફોટો સોર્સઃ ઈન્ડિયન એક્સપ્રેસ)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-Dhokla.jpg)
5.5 કરોડથી વધુ ભારતીયો ગુજરાતી ભાષા બોલે છે. (ફોટો સોર્સઃ ઈન્ડિયન એક્સપ્રેસ)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-pexels-narasimhan-avpl-14695838.jpg)
ભારતમાં 5 કરોડથી વધુ લોકો ઉર્દૂ ભાષા બોલે છે. (ફોટો સોર્સઃ પેક્સેલ્સ)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us