મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું નામ દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં આવે છે.અંબાણી પરિવાર તેમની વૈભવી જીવનશૈલી માટે પણ જાણીતો છે.ફેશનની વાત કરવામાં આવે તો તેમના મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતા પણ પાછળ નથી.શ્લોકા અંબાણી તેના મોંઘા દાગીના અને કપડાને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમની વહુ શ્લોકાને અમૂલ્ય નેકલેસ ભેટમાં આપ્યો છે.આ નેકલેસની કિંમત કરોડો રૂપિયામાં છે.આ નેકલેસની ખાસ વાત એ છે કે આ નેકલેસની ડિઝાઈનની નકલ કોઈ કરી શકતું નથી.આટલું જ નહીં આ નેકલેસ ફરીથી બનાવી શકાશે નહીંનેકલેસ લેબનીઝ જ્વેલર મૌવાદે બનાવ્યો છે.આ નેકલેસ 91 હીરાથી બનેલો છે અને 200 કેરેટનો છે.આ નેકલેસની કિંમત સાંભળીને તમે ચોંકી જશો.આ નેકલેસની કિંમત લગભગ 450 કરોડ રૂપિયા છે.