Mukesh Ambani : રિલાયન્સના માલિક મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં ગણપતિનું આગમન, નેતા-અભિનેતા દર્શન કરવા પહોંચ્યા

Ganesh Puja At Mukesh Ambani Home Antilia : ગણેશ ચતુર્થીના અવસર પર મુકેશ અંબાણીએ મુંબઈમાં તેમના ઘર એન્ટિલિયામાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે બોલિવૂડ સેલેબ્સ અને રાજ ઠાકરે પરિવાર સહિત ઘણા મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા. અંબાણીના પુત્ર અનંત અંબાણીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. મુકેશ અંબાણીએ ઠાકરે પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને ફોટોગ્રાફ્સ માટે પોઝ પણ આપ્યા

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ગણેશ ચતુર્થી તહેવાર ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મુકેશ અંબાણી