મિન્ટના રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણી 2017માં પોતાના પર્સનલ ડ્રાઈવરને દર મહિને 2 લાખ રૂપિયા ચૂકવતા હતા. આ ડ્રાઈવરનો વાર્ષિક પગાર 24 લાખ રૂપિયા હતો. તેથી 2017 અને 2022 વચ્ચે આ પગારમાં વધુ વધારો થયો છે.
તેઓ આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી, તેમની નિમણૂક કરવામાં આવે છે. આ સાથે તેમનો વીમો પણ લેવામાં આવે છે. (તમામ તસવીરો સૌજન્યઃ ઈશા અંબાણી/ઈન્સ્ટાગ્રામ)