shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/nagpur-famous-tari-poha.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/tari-poha-recipe-in-gujarati.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/tari-poha-recipe-tips.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/how-to-make-tari-poha.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/tari-poha-recipe.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/nagpur-famous-tari-poha-recipe-in-gujarati.jpg)
સામાન્ય રીતે, ઘરોમાં રાઈનો વઘાર કરીને સાદા પોહા બનાવવામાં આવે છે પરંતુ શું તમે ક્યારેય ગ્રેવી વાળા પૌઆનો સ્વાદ ચાખ્યો છે? નાગપુરમાં પોહા કાળા ચણાના રસ સાથે પીરસવામાં આવે છે. લોકો તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. અહીં જાણો તરી પોહા રેસીપી (Tari Poha Recipe)