Navratri 2024 Jewellery Fashion : નવરાત્રી 2024 જ્વેલરી ફેશન ટ્રેન્ડ જાણો, ગરબે ઘૂમતાં ચમકી ઉઠશે !

Navratri 2024 Jewellery Fashion Trends latest design : નવરાત્રી 2024 ફેશન ટ્રેન્ડમાં આઉટફિટ સાથે જ્વેલરી પણ ખાસ છે. વિવિધ ચણિયાચોળી સાથે મેચિંગ કરે એવા વિવિધ ઓર્નામેન્ટ સાથેની જ્વેલરી બજારમાં આવી છે. લેટેસ્ટ ડિઝાઇન સાથેની જ્વેલરી યુવતીઓમાં આકર્ષણ જગાવી રહી છે. પરંપરાગત અને ઇન્ડો વેસ્ટર્ન જ્વેલરી અંગે વિગત અહીં જાણો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
તહેવાર ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ navratri