New Hyundai Alcazar 2024: હ્યુન્ડાઇ અલ્કાઝાર ફેસલિફ્ટ 6 એરબેગ અને ADAS ફીચર્સ સાથે લોન્ચ, જાણો કિંમત

Hyundai Alcazar Facelift 2024: હ્યુન્ડાઇ અલ્કાઝાર ફેસલિફ્ટ આકર્ષક ડિઝાઇન અને 70 થી વધુ સેફ્ટી ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે, જેની ભારતમાં એમજી હેક્ટર પ્લસ, ટાટા સફારી અને મહિન્દ્રા એક્સયુવી700 સાથે ટક્કર થશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Auto news બિઝનેસ