મુકેશ અંબાણી નહીં, આ વ્યક્તિ છે દુનિયાની સૌથી મોંઘી કારના માલિક; અદાણી અને રતન ટાટાને પણ પાછળ છોડ્યા

VS Reddy Owner Of World Most Expensive Car Bentley Mulsanne Centenary : ભારતમાં વિશ્વની સૌથી મોંઘી કાર Bentley Mulsanne EWB સેન્ટેનરી એડિશન છે, જેની કિંમત 14.5 કરોડ રૂપિયા છે. આ કાર બેંગલુરુ સ્થિત બ્રિટિશ બાયોલોજિકલ્સના સ્થાપક અને MD VS રેડ્ડીની માલિકીની છે.

December 04, 2023 23:35 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ