shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/acidity.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/milk.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/fennel.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/banana.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/buttermilk.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Overeating-causes-acidity.jpg)
જ્યારે વધારે ટેસ્ટી જમવાનું હોઈ છે ત્યારે ઘણા લોકો વધુ પડતું પેટ ભરીને ખાઈ લેતા હોય છે, ત્યારે પેટ ભારે થવા લાગે છે અને બળતરા શરૂ થાય છે - જેને આપણે એસિડિટી કહીએ છીએ. આ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ યોગ્ય આહારથી તેનાથી રાહત મેળવવી ખૂબ જ સરળ છે, અહીં જાણો કેટલીક એવી વસ્તુ વિશે જે એસિડિટી ઘટાડવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે