India vs Pakistan : ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 7 મેચો રમાઇ છે અને બધી જ મેચોમાં ભારતનો વિજય થયો છે. વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્યારેય ભારત સામે જીતી શક્યું નથી
World Cup 2023, India vs Pakistan : વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે એક હાઇ પ્રોફાઇલ મુકાબલો રમાવાનો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2.00 કલાકેથી રમાશે. (Express photo by Nirmal Harindran)
ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 7 મેચો રમાઇ છે અને બધી જ મેચોમાં ભારતનો વિજય થયો છે. વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્યારેય ભારત સામે જીતી શક્યું નથી. (Express photo by Nirmal Harindran)