સ્વાસ્થ્ય માટે કેમ ખતરનાક છે કબૂતર? જાણો કેવી રીતે અસર કરે છે

pigeons dangerous for health : છેલ્લા કેટલાક વર્ષોમાં કબૂતરોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હાલમાં જ એક રિપોર્ટ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2000 થી 2023 વચ્ચે ભારતમાં તેમની સંખ્યામાં લગભગ 150 ટકાનો વધારો થયો છે. કબૂતરોમાં એવા વાઈરસ હોય છે જે મનુષ્યોમાં ઘણી બીમારીઓ ફેલાવી શકે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
જીવનશૈલી india દેશ