-
જયપુર જંકશન રેલ્વે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ફ્લેગ ઓફ કાર્યક્રમ 12 એપ્રિલ, 2023ના રોજ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી.. (ફોટો – પીટીઆઈ)
ડિસક્લેમર : આ લખાણ અનુવાદિત છે. મૂળ લખાણ અહીં મેળવી શકો છો
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેર અને દિલ્હી કેન્ટને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને જયપુર જંકશન રેલ્વે સ્ટેશન પર વર્ચ્યુઅલ રીતે ગ્રીન સિગ્નલ આપ્યું હતું. . (ફોટો – પીટીઆઈ)
-
આ રૂટની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પેન્ટોગ્રાફની નવી ડિઝાઇન સાથે સંશોધિત કરવી પડી હતી, કારણ કે આ રૂટ પર ડબલ-ડેકર વાહનો ચાલે છે, જેમાં વીજ વાયરો ઊંચા હોય છે. (Twitter/@RailwayMinistry)
-
આજે રાજસ્થાનની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેનના ઉદ્ઘાટનમાં 500 થી વધુ વિદ્યાર્થીઓને મફતમાં મુસાફરી કરવાની તક મળી છે. (ફોટો – પીટીઆઈ)
ડિસક્લેમર : આ લખાણ અનુવાદિત છે. મૂળ લખાણ અહીં મેળવી શકો છો
