PM Modi Dwarka Darshan Scuba dives: પીએમ મોદી દ્વારકા પ્રવાસ સાથે દરિયામાં સ્કુબા ડાઇવિંગનો રોમાંચ; જુઓ ફોટા

PM Modi Visit Dwarka Sudarshan Setu : પીએમ મોદીએ બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું ઉદઘાટન કર્યું છે. ઉપરાંત દ્વારકાના દરિયામાં સ્કુબા ડ્રાઇવિંગની રોમાંચક મજા માણી હતી. તેમજ દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકા સ્થિત મંદિરમાં પૂજા - અર્ચના અને દર્શન કર્યા હતા. ફોટામાં જૂઓ પીએમ નરેન્દ્ર મોદીના દ્વારકા પ્રવાસની ઝલક (Photo - @narendramodi)

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત નરેન્દ્ર મોદી PM Narendra Modi