જોઆ લક્ષણો દેખાઈ તો થઇ જાઓ સાવધાન! પ્રિડાયાબિટીસમાં લક્ષણો અને ઉપાયો જાણો

પ્રીડાયાબિટીસ એ એક એવી સ્થિતિ છે જેમાં બ્લડ સુગરનું સ્તર સામાન્ય કરતા વધારે હોય છે, પરંતુ તે હજુ સુધી સંપૂર્ણપણે ડાયાબિટીસના સ્તર સુધી પહોંચ્યું નથી. આ સ્થિતિ કોઈપણ લક્ષણો વિના ધીમે ધીમે વિકસી શકે છે, પરંતુ જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ટાઇપ 2 ડાયાબિટીસમાં ફેરવાઈ શકે છે.

February 25, 2025 10:31 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ