Priyanka Chopra : દેશી ગર્લ બની દરિયાઇ ડાકુ, ખુંખાર અને ખતરનાક લુક જોઇ ફેન્સ આશ્ચર્યચકિત

Priyanka Chopra In The Bluff : પ્રિયંકા ચોપરા અપકમિંગ હોલિવુડ મૂવી ધ બ્લફમાં દરિયાઇ ચાંચિયાની ભૂમિકામાં દેખાશે. બોલીવુડની દેશી ગર્લે તેની હોલિવુડ ફિલ્મના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમા તેનો ખુંખાર અને ખતરનાક અવતાર જોઇ ચાહકો આશ્ચર્યચકિત છે.

author-image
Ajay Saroya
New Update
Priyanka Chopra The Bluff

Priyanka Chopra In The Bluff : પ્રિયંકા ચોપરા ધ બ્લફ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. Photograph: (Priyanka Chopra Instagram)

હોલિવૂડ મૂવી મનોરંજન ન્યૂઝ