Happy Propose Day Wishes: હેપ્પી પ્રપોઝ ડે શુભેચ્છા સંદેશ પાઠવી કહી દો દિલની વાત, અહીં છે હ્રદયસ્પર્શી મેસેજ
Happy Propose Day Wishes Messages in Gujarati: વેલેન્ટાઇન વીક શરુ થઇ ગયું છે. પ્રપોઝ ડે પર પ્રેમી કે પ્રેમિકાને પ્રપોઝ કરવું છે? તમારા માટે અહીં છે હ્રદયસ્પર્શી અને આકર્ષક હેપ્પી પ્રપોઝ ડે શુભેચ્છા સંદેશ જે તમે તમારા પ્રિયજનને પાઠવી તમારા દિલની વાત કહી શકો છો.
Propose day 2025 : પ્રપોઝ ડે 2025 પ્રપોઝ ડે વેલેન્ટાઇન ડે વીકના બીજા દિવસે ઉજવાય છે. રોઝ ડે બાદ 8 ફેબ્રુઆરીના રોજ પ્રપોઝ દિવસની ઉજવણી થાય છે. પ્રયોઝ ડે એટલે પ્રેમનો એકરાર કરવાનો દિવસ. આ દિવસે વ્યક્તિ પોતાના મનગમત પાત્ર કે પ્રિયજન સમક્ષ પોતાના દિલની વાત કહે છે. (Photo: Freepik)
હા કહેશો તો સ્વીકાર કરીશ ના કહેશો તો મહેનત કરીશ અને જ્યારે તમારા લાયક બનીશ ત્યારે ફરી પ્રપોઝ કરીશ પણ પ્રેમ તો તને જ કરીશ પ્રપોઝ દિવસની શુભેચ્છા Happy Propose day (Photo: Freepik)
કંઇક વિચારું છું તો તારો ખ્યાલ આવે છે કંઇક બોલું છું તો તારું નામ આવે છે ક્યાં સુધી છુપાઇ રાખું મારા દિલની વાત તારી દરેક અદા પર મને પ્રેમ આવે છે Happy Propose day (Photo: Freepik)
દિલ આ મારું તમને પ્રેમ કરવા માંગે છે મારા પ્રમેનો એકરાર કરવા માંગે છે જોયા છે જ્યારથી તમને ઓ સનમ મારું દિલ ફકત તમને જ નિહાળવા માગે છે Happy Propose day હેપ્પી પ્રયોઝ ડે (Photo: Freepik)
દિલ આ મારું તારાથી પ્રેમ કરવા ઇચ્છે છે મોહબ્બતનો ઇઝહાર કરવા ઇચ્છે છે જોયા છે જ્યારથી તમને ઓ સનમ દિલ માત્રા તારો જ દીદાર કરવા ઇચ્છ છે પ્રયોઝ દિવસની શુભેચ્છા Happy Propose day (Photo: Freepik)
પ્રયોઝ ડે પર હું ફરી એક વાર તને Propose કરીશ બોલને શું તું ફરી એક વાર મને હા પાડીશ! Happy Propose Day I Love You પ્રપોઝ દિવસની શુભેચ્છા (Photo: Freepik)
તને મળવાનું દિલ કરે છે કશું કહેવાનું દિલ કરે છે પ્રયોઝ ડે પર કહી દઇયે છીએ દિલની વાત દરેક ક્ષણ તારી સાથે વિતાવવાનું મન કરે છે Happy Propose day પ્રયોઝ દિવસની શુભકામના (Photo: Freepik)