નાસ્તો કર્યા પહેલા બ્રશ કરવું કે પછી? જાણો દાંતને સ્વસ્થ રાખવા માટે બ્રશિંગની શું છે યોગ્ય રીત

protect your teeth : દાંતની યોગ્ય કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તે લાંબા સમય સુધી સ્વસ્થ અને ઘણીવાર લોકો મૂંઝવણમાં હોય છે કે નાસ્તા પહેલા બ્રશ કરવું જોઈએ કે પછી. કેટલાક લોકો સવારે ઉઠતાની સાથે જ દાંત સાફ કરે છે જેથી રાતોરાત એકઠા થયેલા બેક્ટેરિયા દૂર થાય, જ્યારે કેટલાક લોકો નાસ્તા પછી ખોરાકના કણો દૂર કરવા માટે બ્રશ કરવાનું પસંદ કરે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
જીવનશૈલી health tips