Pune Heavy Rain | ભારે વરસાદે પુણેમાં વિનાશ સર્જ્યો : 4 ના મોત, શાળાઓ બંધ, લોકોએ ઘર છોડ્યા, રસ્તાઓ પાણીમાં ડૂબ્યા

Pune Heavy Rain : પુનામાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા લોકો ઘર છોડવા મજબૂર થયા તો ટ્રાફિક જામને પગલે લોકો મુશ્કેલીમાં મુકાયા, જનજીવન અસ્તવ્યસ્ત.

July 25, 2024 17:27 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ