Ram Mandir Opening : રામ મંદિરને ફૂલો અને લાઇટથી શણગારવામાં આવ્યું, જુઓ આહ્લાદક તસવીરો

Ram Mandir Opening : રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહને આડે માત્ર એક દિવસ બાકી છે. સમગ્ર દેશ આ સમારોહની રાહ જોઈ રહ્યો છે. ત્યારે રામ મંદિર અયોધ્યાને ફૂલો અને લાઇટ થી શણગારવામાં આવ્યું છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ