Rath Yatra 2023: અમદાવાદ રથયાત્રા બની શ્રધ્ધા, ભક્તિનો અલૌકિક સંગમ, જગન્નાથના દર્શને ઘોડાપૂર, જુઓ Photos

Rath Yatra 2023: અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળેલી પરંપરાગત 146 મી રથયાત્રાથી અમદાવાદ જગન્નાથના નાદથી ગૂંજી ઉઠ્યું. ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળતાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શને ઉમટ્યા હતા.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
રથયાત્રા