shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/rava-palak-dosa-recipe-tips.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/rava-palak-dosa-recipe.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/rava-palak-dosa-recipe-in-gujarati-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/rava-palak-dosa.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/healthy-rava-palak-dosa-recipe.jpg)
રવા પાલક ઢોસા (Rava Palak Dosa) એ ઘણા લોકોની પ્રિય વાનગી છે. મોટાભાગના લોકોના ઘરોમાં નાસ્તામાં ઢોસા બનાવવામાં આવે છે. આપણે ઘણીવાર ઘરે સાદા ઢોસા અને મસાલા ઢોસા ખાઈએ છીએ. પણ શું તમે ક્યારેય રવા પાલક ઢોસા ખાધા છે?