Republic Day 2025: ગણતંત્ર દિવસ પર દુનિયા જોશે ભારતની તાકાત, જુઓ ફુલ ડ્રેસ રિહર્સલ
Republic Day 2025 Full Dress Rehearsal: રાજધાની દિલ્હીમાં 26 જાન્યુઆરીએ 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ફુલ ડ્રેસ રિહર્સલની કેટલીક તસવીરો સામે આવી છે
દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેની કેટલીક તસવીરો સામે આવી છે.(Indian Express Photo Tashi Tobgyal)
ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ઇતિહાસમાં આ પહેલી વાર બનશે જ્યારે સેના, નૌકાદળ અને વાયુસેનાની અલગ-અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવશે નહીં. (Indian Express Photo Tashi Tobgyal)
આ સાથે આ સમય દરમિયાન સેટેલાઇટ આધારિત સર્વેલન્સ સિસ્ટમ, હળવા વજનના ટોર્પિડો, સ્વદેશી સુરક્ષિત સેટેલાઇટ અને એસોલ્ટ રાઇફલ્સ પણ જોવા મળશે.(Indian Express Photo Tashi Tobgyal)