Happy Rose Day Wishes: હેપ્પી રોઝ ડે શુભેચ્છા સંદેશ સાથે કરો વેલેન્ટાઇન સપ્તાહની શરુઆત…
Happy Rose Day Wishes in Gujarati : વેલેન્ટાઇન સપ્તાહની શરુઆત રોઝ ડે સાથે થાય છે. રોઝ ડે હ્રદયસ્પર્શી શુભેચ્છા સંદેશ પાઠવી તમારા પ્રિયજન સાથે Valentine Week ની કરો સુંદર શરુઆત કરો. રોઝ ડે વિશે ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ માટેના ખાસ શુભેચ્છા સંદેશ, ક્વોટ અને મેસેજ આપ્યા છે. જે શેયર કરી તમે તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો.
Valentine Rose Day Wishes : હેપ્પી રોઝ ડે શુભેચ્છા સંદેશ વેલેન્ટાઇન ડે વીકનો પ્રથમ દિવસ એટલે રોઝ ડે. દર વર્ષે 7 ફેબ્રુઆરી રોઝ ડે તરીકે ઉજવાય છે. રોઝ ડે પર વ્યક્તિ પોતાની પ્રિય વ્યક્તિ કે પાર્ટનરને લાલ ગુલાબ આપી પ્રેમની પ્રગટ કરે છે. લાલ ગુલાબ એ પ્રેમનું પ્રતિક છે. સમગ્ર દુનિયામાં વિવિધ રંગના ફુલ ગુલાબ જોવા મળે છે, જો કે તેમા સૌથી સુંદર હોય છે લાલ ગુલાબ. લાલ ગુલાબની બનાવટ ઉપરથી હૃદય જેવી હોય છે. આથી મનગમતી વ્યક્તિને લાલ ગુલાબ આપવી પોતાના દિલની વાત કહી શકાય છે. (Photo: Freepik)
Happy Rose Day 2025 Wishes : હેપ્પી રોઝ ડે 2025 શુભેચ્છા વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીએ ઉજવાય છે, જો કે તેની શરૂઆત 7 ફેબ્રુઆરીએ રોઝ ડે સાથે થાય છે. આજથી વેલેન્ટાઇન ડે સુધી પ્રિયજનો એકબીજાને ગુલાબ સાથે પ્રેમ ભર્યા મેસેજ મોકલી હેપ્પી રોઝ ડેની શુભેચ્છા પાઠવશે. અહીં રોઝ ડે પર પોતાના પ્રિયજનને મોકલવા માટે પ્રેમભરી શાયરી, કવિતા અને સંદેશ આપ્યા છે. આ રોઝ ડે શુભેચ્છા સંદેશ મોકલી એક પણ શબ્દ બોલ્યા વગર તમારા પ્રિયજન સમક્ષ તમારા પ્રેમનનો એકરાર કરી શકો છે. (Photo: Freepik)
એક દિલ મારા દિલને ઘાયલ કરી ગયું જીવનભર જીવવાની કસમ આપી ગયું લાખો ફુલો માંથી એક ગુલાબ પસંદ કર્યું જે કાંટા કરતા પણ વધુ ચુભન આપી ગયું Happy Rose Day હેપ્પી રોઝ ડે (Photo: Freepik)
પહેલી મુલાકાત નું પહેલું ગુલાબ યાદ છે તારા ગાલ નું ગુલાબી થવું યાદ છે તારી નજરોં ઝુકાવીને શરમાવાની અદા યાદ છે નથી કોઈ કારણ છતા વરસી જાઉં છું, પેહલા ગુલાબ ને યાદ કરીને થોડો બહેકી જાઉં છું Happy Rose Day રોઝ ડેની શભકામના (Photo: Freepik)
ગર્લફ્રેન્ડ માટે રોઝ ડે શુભેચ્છા સંદેશ ફૂલ આપું છું ગુલાબ નું દિલ ની જેમ સાચવજો જે કહી નહી શકતો એ લાગણી છે તમે મારી લાગણી સમજો એ મારી માગણી છે Happy Valentine Rose Day વેલેન્ટાઇન રોઝ ડેની શભેચ્છા (Photo: Freepik))