આખરે રેલવે સ્ટેશનના બોર્ડ પર કેમ લખેલી હોય છે સમુદ્ર તળથી ઊંચાઇ? જાણો કારણ

Indian Railway: શું તમે ક્યારેય ધ્યાનથી જોયું છે કે દરેક રેલવે સ્ટેશનના બોર્ડ પર સ્ટેશનના નામની નીચે, દરિયાની સપાટીથી તેની ઊંચાઈ લખેલી હોય છે? મુસાફરી કરતી વખતે આપણે ઘણીવાર આ માહિતી જોઈએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનો અર્થ શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે? ચાલો સમજીએ કે આ માહિતી શા માટે આપવામાં આવી છે અને તેનો ઉપયોગ શું છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
india રેલવે