IPL 2023: શાહરુખ ખાન અને વિરાટ કોહલીનો ઝુમે જો પઠાણ ગીત પર જોરદાર ડાન્સ જોઇ દર્શકો પણ ઝુમી ઉઠ્યા

IPL 2023 RCB સામે KKR ની જીત થતાં શાહરૂખ ખાને વિરાટ કોહલીને ગળે લગાવ્યો અને ઝુમે જો પઠાણ ગીત પર સાથે ડાન્સ કર્યો હતો. શાહરૂખ ખાન અને વિરાટ કોહલીનો પઠાણ ડાન્સ વાયરલ થઇ ગયો.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
શાહરૂખ ખાન celebrities IPL Virat Kohli