mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/gol-and-kachi-keri-sharbat-recipe.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/gol-keri-sharbat-recipe-gujarati.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/kachi-keri-sharbat.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/raw-mango.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/summer-drink-recipe-gujarati.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/summer-drink.jpg)
Summer Special : હાલમાં ઉનાળામાં જબર સૂર્યનો પ્રકોપ છે. લોકો આ અસહ્ય ગરમીથી પોતાના શરીરને ઠુંડ રાખવા માટે લીંબુ સરબત, તકમરીયા, પન્ના જેવુ અનેક પીણું પીતા હશે. ત્યારે આજે અમે લોકોને લૂ ન લાગે તેવું એક સ્પેશિયલ સમર ડ્રિંક ગોળ કેરીના શરબતની રેસીપી લાવ્યા છીએ.