ઉનાળામાં બીમારીથી રહેશો દૂર, આ સુપરફૂડનો ડાયટમાં કરો સમાવેશ

ઉનાળાની ઋતુમાં પાચનતંત્ર નબળું પડી જાય છે અને શરીરમાં પાણીની ઉણપ થાય છે. કેટલાક સ્વસ્થ ખોરાક આ ઉણપને પૂર્ણ કરવામાં અને પાચન સુધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે. અહીં જાણો 5 સુપર હેલ્ધી ફૂડ વિશે

February 27, 2025 12:23 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ