Summer travel tips : કાશ્મીરથી પણ સુંદર છે આ સિક્રેટ હિલ સ્ટેશન, ઉનાળામાં આપશે શિયાળા જેવી ઠંડક

Himachal Pradesh Gulaba hill station travel tips : હિમાચલ પ્રદેશનું સુંદર અને ગુપ્ત હિલ સ્ટેશન ગુલાબા સમુદ્ર સપાટીથી 4000 મીટરની ઉંચાઈ પર છે. આ હિલ સ્ટેશન એડવેન્ચર પ્રેમી પ્રવાસીઓની યાદીમાં ટોચ પર રહે છે કારણ કે અહીં તમે ઘણા રોમાંચક અનુભવોનો આનંદ લઈ શકો છો.

April 04, 2025 18:59 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ