Travels tips : રાજસ્થાનનું કાશ્મિર ગણાય છે આ સ્થળ, માઉન્ટ આબુથી પણ છે ચડિયાતું

Rajasthan goram ghat travel tips : રાજસ્થાનનું આ હિલ સ્ટેશન રાજસમંદ જિલ્લાના દેવગઢના કાચબલી ગામ પાસે છે. અહીં લગભગ 100 વર્ષ જૂનો રેલ્વે ટ્રેક અને સ્ટેશન છે જેનું નિર્માણ અંગ્રેજો દ્વારા 1932માં મેવાડના તત્કાલીન મહારાણાની મદદથી કરવામાં આવ્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Rajasthan ઉનાળો પ્રવાસ