Travel tips : શું તમે થાઈલેન્ડ જવાનું વિચારી રહ્યા છો? તો જાણી લો નવા વિઝા નિયમો

Thailand visa rules for Indians: થાઈલેન્ડ મે 2025થી તેના વિઝા નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે ત્યાં જતા પ્રવાસીઓએ બતાવવું પડશે કે તેમની પાસે પ્રવાસ માટે પૂરતા પૈસા છે. ઉપરાંત, ડિજિટલ અરાઇવલ કાર્ડ પણ હવે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે.

May 21, 2025 11:03 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ