travel tips : ઉનાળામાં કાશ્મીર જેવો અનુભવ અને રોમાંચ આપશે આ ત્રણ હિલ સ્ટેશનો, કરો ટ્રીપ પ્લાન

three hill station in india : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ લોકો જમ્મુ કાશ્મીરની ટ્રીપો કેન્શલ કરાવી દીધી છે. બીજી તરફ સરકારે પણ કાશ્મીરના રિસોર્ટો સહિત પ્રવાસન સ્થળો બંધ કરી દીધા છે. કાશ્મીર જેવા નજારા અને અનુભવ લેવા માટે લોકો વિકલ્પો શોધી રહ્યા છે.

April 29, 2025 14:01 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ