shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/sweet-potato-peel.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/sweet-potato-peel-benefits-in-gujarati.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/sweet-potato.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/sweet-potato-health-tips-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/sweet-potato-peel-benefits-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/sweet-potato-peels.jpg)
શું તમે ખાધા પહેલા શક્કરિયા (sweet potatoes) છોલીને ખાઓ છો? શક્કરિયાની છાલ કુદરતનું પોતાનું રક્ષણાત્મક કવચ છે. તે શક્કરિયાના અંદરના ભાગને ભેજયુક્ત અને તાજું રાખે છે એટલું જ નહીં, પરંતુ તેમાં જરૂરી પોષક તત્વો પણ હોય છે, જે ઘણીવાર છાલવામાં આવે ત્યારે નકામા થઈ જાય છે. શક્કરિયાની છાલ ખાવાના પોષક ફાયદાઓ વિષે એક્સપર્ટ શું કહે છે?