Tata Altroz Racer: ટાટા અલ્ટ્રોઝ રેસર લોન્ચ, માત્ર 21000માં બુકિંગ કરાવો, 6 એરબેગ અને 360 ડિગ્રી કેમેરા જેવા સેફ્ટી ફીચર્સ

Tata Altroz Racer Price: ટાટા અલ્ટ્રોઝ રેસર એડવાન્સ સેફ્ટી ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. આ 3 વેરિયન્ટમાં 3 અલગ અલગ કલરમાં ઉપલબ્ધ ટાટા અલ્ટ્રોઝ રેસરને માત્ર 21000 રૂપિયાના ટોકન એમાઉન્ટમાં બુક કરી શકાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ટાટા ગ્રુપ ટ્રેન્ડિંગ ન્યૂઝ Auto news બિઝનેસ