Tata Nexon EV 45 kWh Launch: ટાટા નેક્સન ઇવી 45 પાવરફુલ બેટરીથી સજ્જ, એક ચાર્જિંગમાં 489 કિમી દોડશે

Tata Nexon EV 45 Launch: ટાટા નેક્સન ઇવી 45 પાવરફુલ બેટરી અને શાનદાર ફીચર્સ સાથે આવે છે. 45 kWh બેટરી ફાસ્ટ ચાર્જર વડે માત્ર 40 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ થઇ જાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ટાટા ગ્રુપ Auto news બિઝનેસ