Most followed person on Instagram in India : ઇન્સ્ટાગ્રામ પર ટોપ 10 સૌથી લોકપ્રિય ભારતીય સેલિબ્રિટી, જાણો કોણ છે નંબર વન
Most Followed Instagram Accounts : અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાની ફિલ્મ સ્ત્રી ની કારણે ચર્ચામાં છે. શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સના મામલે શ્રદ્ધા કપૂર પીએમ નરેન્દ્ર મોદીથી આગળ નીકળી ગઇ છે. શ્રદ્ધા કપૂરના ઇન્સ્ટાગ્રામ પર 91.5 મિલિયન ફોલોઅર્સ છે
Most-Followed Indian On Instagram : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ પર 271 મિલિયન ફોલોઅર્સ છે. તે ઇન્સ્ટામાં સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતો ભારતીય સેલિબ્રિટી છે. (તસવીર - એક્સપ્રેસ)
અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાની ફિલ્મ સ્ત્રી ની કારણે ચર્ચામાં છે. શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સના મામલે શ્રદ્ધા કપૂર પીએમ નરેન્દ્ર મોદીથી આગળ નીકળી ગઇ છે. શ્રદ્ધા કપૂરના ઇન્સ્ટાગ્રામ પર 91.5 મિલિયન ફોલોઅર્સ છે. (તસવીર - ઇન્સ્ટાગ્રામ)
પીએમ નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ પર 91.3 મિલિયન ફોલોઅર્સ છે. તે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતા ટોપ 10માં સેલિબ્રિટીમાં એકમાત્ર રાજકારણી છે. (તસવીર-- ટ્વિટર)