Travel News : મહેસાણાનું એક અનોખું ગામ, જ્યાં વર્ષોથી કોઈ ઘરનો ચૂલો સળગ્યો નથી, છતાં પેટ ભરીને જમે છે લોકો

travel tips, Mehsana chandanki village visit : ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા આ ગામનું નામ ચાંદણકી છે. અહીં દરેક ઘરમાં ચૂલો સળગતો નથી, પરંતુ અહીં બધા લોકો માટે એક જ જગ્યાએ ખોરાક રાંધવામાં આવે છે, જ્યાં બધા સાથે બેસીને ખાય છે.

August 18, 2025 13:54 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ