નોઇડાનો આ રસ્તો રામનાથ ગોએન્કા માર્ગ તરીકે ઓળખાશે, યુપીના સીએમ યોગી આદિત્યનાથે કર્યું ઉદ્ઘાટન

Ramnath Goenka Marg : નોઈડામાં રામનાથ ગોએન્કા માર્ગના ઉદ્ઘાટન પ્રસંગે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે સ્વર્ગસ્થ રામનાથ ગોએન્કા મીડિયા જગતના ચમકતા તારા છે. જ્યારે પણ મીડિયા અને લોકશાહીની વાત થશે ત્યારે તેમના કાર્યની ચર્ચા જરૂર થશે

June 25, 2023 18:54 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ