Valentines Day Cow Hug Day - વેલેન્ટાઇન-ડે પર અમદાવાદમાં સર્જાયા પ્રેમભર્યા દ્રશ્યો, પ્રેમીકા નહીં પણ ગાયમાતાને પ્રેમ કરી ઉજવાયો 'કાઉ હગ ડે'

Valentines Day Cow Hug Day - વેલેન્ટાઇન ડે (Valentine Day) પર અમદાવાદમાં (Ahmedabad) પ્રેમ ભર્યા દ્રશ્યો જોવા મળ્યા. વેલેન્ટાઇન ડે પર પ્રેમીકાના બદલે લોકોએ ગાયને પ્રેમપૂર્વક આલિંગન કરીને 'કાઉ હગ ડે'ની (Cow Hug Day) ઉજવણી કરી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
વેલેન્ટાઇન ડે ટ્રેન્ડિંગ ન્યૂઝ અમદાવાદ ગુજરાત