Vibrant Gujarat PM Modi Road Show: વાઇબ્રન્ટ ગુજરાત 2024 પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો, જુઓ ફોટા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે 3 દિવસના પ્રવાસે ગુજરાત આવ્યા છે. આ દરમિયાન તેમણે ટ્રેડ શોનું ઉદઘાટન અને યુએસઇના વડા શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું અમદાવાદ એરપોર્ટ પર અભિવાદન કર્યુ હતુ અને ત્યારબાદ રોડ-શો કર્યો હતો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
વાઇબ્રન્ટ ગુજરાત ગુજરાત Investment PM Narendra Modi