Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-featured-2-4.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-399746277_888931865996219_646339278839003371_n.jpg)
આ રીતે વિરાટ કોહલી ફ્રેન્ચ સમ્રાટના લુકમાં દેખાતો હશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-398480352_987088235729909_4478255944016695663_n.jpg)
આફ્રિકામાં રાજાને નેગસ કહેવામાં આવે છે. જો વિરાટ કોહલી આફ્રિકાનો રાજા હોત તો તે કંઈક આવો દેખાતો હોત.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-398706887_346576597860706_954705708610602157_n.jpg)
ભારતીય મહારાજના લૂકમાં વિરાટ કોહલી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-398833818_726704175992264_4839282573074505251_n.jpg)
જો તે જાપાની સમ્રાટ હોત તો વિરાટ કોહલી આવો જ દેખાતો હોત.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-398891890_1282934723103343_8278254279815156321_n.jpg)
વાઇકિંગ કિંગ તરીકે વિરાટ કોહલી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-398912555_1263223584425370_359156960333600215_n.jpg)
ઇજિપ્તમાં રાજાને ફારુન કહેવામાં આવે છે. આ તસવીરમાં વિરાટ કોહલી ઇજિપ્તના રાજાના લૂકમાં જોવા મળી રહ્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-399119798_6646785888777601_3328983288936511127_n.jpg)
ચીનના સમ્રાટના લૂકમાં વિરાટ કોહલી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-399226151_706053971575822_2578481425062691081_n.jpg)
બ્રિટિશ રાજાના લુકમાં વિરાટ કોહલી આ રીતે દેખાતો હોત.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-399401686_1008726766846774_7508492615594169631_n.jpg)
વિરાટ કોહલી રોમન સમ્રાટ જેવો દેખાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-399609469_326737766739746_92052843202620971_n.jpg)
સાઉદી અરેબિયાના રાજાના લૂકમાં વિરાટ કોહલી.
(ફોટો સ્ત્રોત: @sahixd/instagram)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us