Surat Rain : સુરતમાં વરસાદનો કહેર, રસ્તા પર પાણી જ પાણી, જુઓ તસવીરો

Surat Rain : સુરત શહેર અને જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો સુરતમાં 13.62 ઇંચ વરસાદ વરસ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ Surat ગુજરાત